ચીમનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જૈમિની પટેલ NMMS પરીક્ષામાં ખેરગામ તાલુકામાં પ્રથમ.

 


રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર આયોજીત National Means Cum Merit Scholarship Exam 2023 (NMMS - 2023) પરીક્ષામાં ચીમનપાડા પ્રા.શા. તા.ખેરગામ જિ.નવસારીનાં 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાં 7 પાસ અને જૈમિની પટેલ દીકરી મેરીટમા  તાલુકામાં પ્રથમ આવી મેરીટમાં સ્થાન મેળવી  ₹48000/- શિષ્યવૃતિની પાત્રતા મેળવી શાળાને અને તાલુકાને ગૌરવ અપાવ્યું છે.

શાળા પરિવાર જૈમિની  પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને  ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવે છે.



Post a Comment

0 Comments