NMMS પરીક્ષામાં ચીમનપાડા પ્રા.શા.ની વિદ્યાર્થિની શ્રેયા શૈલેષભાઈ પટેલ રાજ્ય કક્ષાએ પ્રથમ

NMMS ની પરીક્ષામાં ચીમનપાડા પ્રા.શા. તા.ખેરગામ જિ.નવસારીનો ઉજ્જવળ દેખાવ.

13 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા.

7 વિદ્યાર્થી મેરીટમાં આવ્યા.

 શ્રેયા શૈલેષભાઈ પટેલ રાજ્ય કક્ષાએ પ્રથમ

"મારી શાળાના ઉચ્ચતર વિભાગના સ્ટાફગણ નરેન્દ્રભાઈ , દિવ્યેશભાઈ અને દર્શનાબેનને  બાળકોને તૈયારી કરાવવા બદલ મારા દિલથી અભિનંદન" 

( આચાર્યશ્રી : ધર્મેશભાઈ દેવાણી ચીમનપાડા પ્રાથમિક શાળા) 

______________________________________________________________________

ચીમનપાડા પ્રાથમિક શાળા  મેળવેલ ગુણ

(૧) શ્રેયા શૈલેષભાઈ પટેલ -          ૧૬૫       

(૨)વૈભવ પ્રદીપભાઈ ગાંવિત-         ૧૩૬     

(૩)ભૂમિકા વિમલભાઈ દેશમુખ  -    ૧૧૮ 

(૪) જીનલ યોગેશભાઈ પટેલ -        ૧૧૨  

(૫)વંશ રાજેનભાઈ પટેલ -             ૧૧૨ 

(૬)હિરલ બિપીનભાઈ ગાવિંત -       ૧૦૯

(૭) આયુષી બિપીનભાઈ દલવી -     ૧૦૦

______________________________________________________________________

કન્યાશાળા ખેરગામ 

ખ્યાતિ પરેશભાઇ પટેલ -                ૧૧૯    

______________________________________________________________________

 નાંધઈ પ્રાથમિક શાળા 

પ્રિન્સી મહેશભાઈ પટેલ -                ૧૧૫

______________________________________________________________________

દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા 

પ્રિયાંસી અરવિંદભાઈ પવાર -           ૧૦૪  

______________________________________________________________________

ડેબરપાડા પ્રાથમિક શાળા  

તન્વીકુમારી રાજેશભાઈ દેશમુખ -       ૧૦૦     

______________________________________________________________________

"શ્રેયા શૈલેષભાઈ પટેલ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તથા મેરીટમાં આવનાર ચીમનપાડા પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, નાંધઈ પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા અને દેશમુખ ફળિયાના તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન"

   તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ  

પ્રમુક્ષશ્રી : દિવ્યેશકુમાર ચૌહાણ.          મહામંત્રીશ્રી :કિરીટભાઈ પટેલ 

"શ્રેયા શૈલેષભાઈ પટેલ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તથા મેરીટમાં આવનાર ચીમનપાડા પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, નાંધઈ પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા અને દેશમુખ ફળિયાના તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન"

 કેળવણી નિરીક્ષક : પ્રશાંતભાઈ પટેલ

"શ્રેયા શૈલેષભાઈ પટેલ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તથા મેરીટમાં આવનાર ચીમનપાડા પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, નાંધઈ પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા અને દેશમુખ ફળિયાના તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન"

વિદ્યાવાહક : સુરેશભાઈ પટેલ 

જિલ્લા આંતરિક બદલીઓ સ્થગિત રાખવા બાબત 

Post a Comment

0 Comments