કુમારશાળા ખેરગામ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન NMMS પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીનું MG VYAS સાહેબના હસ્તે બહુમાન કરવામાં આવ્યું.

  Published Post: 23-06-2022 KTPSS KHERGAM 

આજ રોજ તા -૨૩/૦૬/૨૦૨૨નાં રોજ કુમારશાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન NMMS પરીક્ષામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર ચીમનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કુમારી  શ્રેયા શૈલેષભાઈ પટેલ અને અન્ય મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓ/પાસ થયેલ વિદ્યાર્થીઓનું ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનાં સેક્રેટરી શ્રી મેહુલકુમાર જી. વ્યાસ સાહેબના હસ્તે  સન્માન કરવામાં આવ્યું. 



Post a Comment

0 Comments